GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી મહાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક વારસાના જતન અને લોકજાગૃતિ માટે વિશેષ હેરિટેજ વૉક યોજાશે..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
Sacn & Registration Now:અંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે નિમિત્તે નવસારી મહાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક વારસાના જતન અને લોકજાગૃતિ માટે વિશેષ હેરિટેજ વૉકનું આયોજન કરાયું છે. તારીખ ૧૭ અને ૧૮ મે, ૨૦૨૫ના રોજ વિવિધ સમયગાળામાં બે બેચમાં પ્રવાસ યોજાશે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સંગ્રહાલયોના મહત્વ વિશે જનજાગૃતિ ફેલાવવાનો છે… આ નિમિત્તે સ્ટુડન્ટ્સ અને તેમની સાથે તેમના વાલીઓ અને નવસારીની જનતા ને જાહેર આમંત્રણ છે.