DEVBHOOMI DWARKADWARKA

રામનગર ખાતે મતદાનનું મહત્વ સમજાવતી ચુનાવ પાઠશાળા યોજાઇ

મહિલા મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરી મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા

***

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        લોકસભા સામાન્ય ચૂંટણીના અવસરમાં મતદારો સહભાગી બનીને પોતાનો કિંમતી મત આપે એ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે  રામનગર ખાતે ચુનાવ પાઠશાળા યોજાઇ હતી.

        લોકશાહીના આ અવસરમાં મતદાન કરવા, મતદાતાઓને તેમના મતદાનનું મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તથા મહિલા મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરી અચૂક મતદાન કરવા મહિલા મતદારોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!