ENTERTAINMENT

સિનેમેટિક એક્સ્ટ્રાવેગેન્ઝામાં પ્રવેશો: “આજ કી શામ, ભાઈજાન કે નામ” ફક્ત એન્ડપિક્ચર્સ પર!

તૈયાર થઈ જાઓ એક ભવ્ય ઉજવણી માટે કેમકે એન્ડપિક્ચર્સ લઈને આવી રહ્યું છે, બોલિવૂડના અદ્દભુત સુપરસ્ટાર, સલમાન ખાનના જન્મદિવસની ઉજવણી માટેની તમામ તૈયારી! તમારી જાતને સપ્તાહના અંતના એક્સ્ટ્રાનાગાંઝા માટે તૈયાર કરી લો, કેમકે બ્લોકબસ્ટર હિટ્સમાં ઉત્સાહ ધરાવતા, ‘રાધે’ને મધ્યવર્તિ લઇને 5.15ના આવશે, ત્યારબાદ છે, જોરદાર જકડી રાખતા થ્રિલર ‘અંતિમ’ને લઇને આવશે રાત્રે 10 વાગે. આ સાંજ નોનસ્ટોપ મનોરંજનથી ભરપૂર છે, તો જોવાનું ચુકશો નહીં.

ભાઈજાનના જન્મદિવસનો અનુભવ કરો એન્ડપિક્ચર્સ પર, જ્યાં તમે સમર્પિત ચાહકો માટે વિવિધ પાત્રો નવા છે, તમે પણ તમારા પરિવારની સાથે એક મનોરંજક સાંજ માટે તૈયાર રહો. જોરદાર એક્શન, કોમેડી, સ્વેગ અને ડાન્સ માટે તૈયાર રહો, સાથોસાથ ભાઈજાનનો આકર્ષક જુસ્સો અને હંમેશા મનોરંજન કરતા પાત્રોની સાથે આ અવિસ્મરણિય ઉજવણી!

તો સલમાન ખાનના આ જાદુઈ કારકીર્દીના પ્રવાસ માટે તૈયાર થઈ જાઓ. રાધાના ઊંડાણપૂર્વકના પાત્રોથી લઇને ઇન્સ્પેક્ટર રાજવીર સિંઘની હોશિયારી સુધી, દરેક ફિલ્મએ મનોરંજનના પેકેજનો વાયદો કરે છે, જે તમને ફૂલ-ઓન ઓન-સ્ક્રીન અનુભવની ખાતરી આપશે.

“તમારા કેલેન્ડરની તારીખ નોંધી લો, તમારા પોપકોર્ન લઇને બેસી જાઓ એન્ડપિક્ચર્સ પર ભાઈજાનના જન્મદિવસની ઉજવણી માટે 27મી ડિસેમ્બરે”

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!