KUTCHMUNDRA

ઝરપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઔષધીય વૃક્ષારોપણ કરાયું.

6-માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

કચ્છના મોદી તરીકે નામના મેળવનાર લોકલાડીલા સાંસદ વિનોદભાઈ ચાવડાનો જન્મદિવસ ઉજવાયો

મુન્દ્રા કચ્છ :- ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી અને કચ્છના મોદી તરીકે નામના મેળવનાર લોકલાડીલા સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે ઝરપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઔષધીય વૃક્ષોનું વાવેતર કરીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપના મંત્રી વાલજીભાઈ ટાપરિયા, તાલુકા એ.ટી.વી.ટી.ના સદસ્ય માણસી આસપન સાખરા ઝરપરાના સરપંચ ખીમજીભાઇ દનીચા, ઉપસરપંચ પાલુ ભીમશી ગેલવા, ન્યાય સમિતિના ચેરપર્સન રાણબાઈ વિશ્રામ ભરાડીયા, જીવરાજ ગોપાલ મીંઢાણી, ખેતસી આસપન સાખરા, સામરા પાલુ બાટી (એડવોકેટ), કરસન નારાણ બારોટ તથા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રુચિતાબેન ધુઆ, સુપરવાઈઝર પ્રકાશભાઈ ઠકકર અને કેન્દ્રનો તમામ આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!