NANDODNARMADA

નર્મદા જિલ્લામાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ફારુક પટેલ તેમજ એસ.બી.ભેદી વય નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો 

નર્મદા જિલ્લામાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ફારુક પટેલ તેમજ એસ.બી.ભેદી વય નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

{“fte_image_ids”:[],”remix_data”:[],”source_tags”:[],”source_ids”:{},”source_ids_track”:{},”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:false,”containsFTESticker”:false}
નર્મદા જિલ્લા મુખ્ય મથક રાજપીપલા ખાતે કાર્યરત સબરજીસ્ટાર કચેરી, નાંદોદમાં છેલ્લા દોઢ વર્ષથી હેડ ક્વાર્ટર સબરજીસ્ટાર (ગ્રેડ -૧) તરીકે ફરજ બજાવતા ફારૂક એ. પટેલ તથા સબરજીસ્ટાર કચેરી ગરુડેશ્વર ખાતે સબરજીસ્ટાર તરીકે ફરજ બજાવતા એસ.બી.ભેદી તારીખ ૩૦ જુન ૨૦૨૪ ના રોજ વયનિવૃત્ત થતા હોય, તેમનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો, આ વિદાય સહ અભિવાદન સમારોહમાં તાજેતરમાં જ બઢતીથી નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન તરીકે નિમણૂક પામેલ ડી.જે.જાડેજા આર.એમ.પંચાલ (ઇ.ચા.નોંધણી નિરીક્ષક, નર્મદા) સંજયભાઈ વસાવા (નાયબ મામલતદાર મહેસુલ), નીરવ વસાવા (સર્કલ ઓફિસર) મામલતદાર કચેરી, નાંદોદ તથા જેમુભાઈ પરમાર (હેડ એકાઉન્ટ જિલ્લા તિજોરી કચેરી નર્મદા) ની વિશેષ હાજરીમાં યોજાયો હતો.

 

આ સમારોહમાં નિવૃત્ત થતા બંને સબરજીસ્ટાર અધિકારીઓનું ઉપસ્થિતિ મહાનુભાવો, સ્ટાફ મેમ્બર, દસ્તાવેજ નોંધણી કામગીરી સાથે સંકળાયેલા સ્ટેમ્પવેન્ડરો, વકીલો, બોન્ડ રાઇટરો, તથા સમાજના મોભીઓ દ્વારા પુષ્પગુચ્છ, શાલ અને સ્મૃતિ ભેટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વક્તાઓ તથા ઉપસ્થિત આમંત્રિતો દ્વારા બંને સબરજીસ્ટારની સેવાઓને બિરદાવી નિવૃત જીવન સુખ-શાંતિ સંતોષીથી પસાર થાય તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!