
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
રેલ્લાંવાડા ખાતે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગોધીનગરના સહિયોગથી દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે તાલીમ યોજાઈ
ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગોધીનગર એક મહીનાની દિવ્યાંગ ભાઈ બહેન માટે તાલીમ રાખી હતી રેલ્લાવાડા મા દિચાંગો ને ગૃહઉદ્યોગ નાળિયેર ના રેસામાંથી અને કાથીની દોરી માંથી અવનવી આઈટમો બનાવવાની તાલિમ આપવામાં આવી હતી તેમાં નાળીયેર ના રેસામાંથી ગણપતી, તોરણ, ઝાડ, ચકલી, મોર, ઝૂમર, બતક જેવી આઈટમો તાલિમાર્થીઓએ બનાવી હતી અને કાથીની દોરી માંથી પગ લુછણીયા બનાવ્યા હતા અને તાલિમ આપનાર અગરસિંહ અને હેલ્પર તરીકે મહિપાલ સિંહ અને ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન નાળીયર રેસા અને માટી કામ ના અધિકારી ઝાલા. Sbi ટેનર પરમાર નરસિંહ સર અને પંચાલ પંકજ સર હાજર રહ્યા હતા. અને દિવ્યાંગ તાલીમાર્થી ઓએ બનાવેલ આઇટમોને વિતર કરી હતી. આ કામ દિયાંગ ટિમ લીડર સુરેશભાઈ પંચાલ રેલ્લાવાડા અને ભગોરા લાલજીભાઈ એ પોતાની દિવ્યાંગ ટીમ માટે ખુબ મોટી મહેનત કરી હતી





