GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય મહાઆરતી નું આયોજન

 

MORBI મોરબીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય મહાઆરતી નું આયોજન

 

સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળારોડ માર્કેટિંગ યાર્ડ ની સામે આવેલા મંદિરએ પવિત્ર શ્રાવણ માસ ના બીજા સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવજી ને સુંદર ફૂલો થી શણગાર અને ભવ્ય દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ જીઆઇડીસી તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્ય થી પ્રખ્યાત ભાવિક ગજ્જર ના મધુર સંગીત ના સથવારે મહાદેવજી ની ભવ્યાતિભવ્ય મહા આરતી નું આયોજન સાંજે 7:00 વાગ્યે કરવામાં આવેલ છે . આ મહાઆરતી ભાજપ મહિલા મોરચા દ્વારા ઉતારવા માં આવશે આ મહાઆરતી નો લાભ લેવા મોરબી શહેર ભાજપ ના મહિલા મોરચા ના મહામંત્રીશ્રી જયશ્રીબેન વાઘેલા અને મંદિર ન ના મંહતશ્રી પ્રવીણગીરી મહારાજ ની દરેક ધર્મપ્રેમી જનતાને મહાઆરતીનો લાભ લેવા જણાવે છે

Back to top button
error: Content is protected !!