PANCHMAHALSHEHERA

શહેરા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

અધિક પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગર નાઓ તરફથી વધુમાં વધુ નાસતા-ફરતા આરોપીઓને પકડવા સારૂ ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે આધારે પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ પંચમહાલ-ગોધરા રેન્જ, ગોધરા તથા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનવ્યે પો.સ.ઇ.  એસ.આર.શર્મા પેરોલ ફર્લો સ્કવોર્ડ, પંચમહાલ-ગોધરા નાઓએ પેરોલ ફર્લો સ્ટાફને નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે બાતમી હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ.જે આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડના આ.પો.કો. વીપીનકુમાર ભાથીભાઈ નાઓને હ્યુમન સોર્સીસ દ્વારા બાતમી હકિકત મળેલ કે,શહેરા પો.સ્ટે. સી પાર્ટ નં.૧૧૨૦૭૦૬૧૨૫૦૧૫૧/૨૦૨૫ પ્રોહી એકટ કલમ ૬૫એ.ઇ,૮૧,૮૩,૧૧૬(બી) તથાબી.એન.એસ. કલમ ૧૧૧(૩)(૪) મુજબના પ્રોહીબીશનના ગુન્હાના કામે નાસતો ફરતો/વોન્ટેડ આરોપી ગણપતભાઇ નાનાભાઇ બારીઆ રહે-સગરાડા તા.શહેરા જી.પંચમહાલનાનો હાલ સગરાડા તેના ઘરે હોવાની ચોક્કસ હ્યુમન સોર્સીસ દ્વારા બાતમી હકીકત મળેલ હોય જે બાતમી આધારે પેરોલ ફર્લો પોલીસ સ્ટાફના માણસોને તપાસમાં મોકલી આપતા ઉપરોકત આરોપી સગરાડા તા-શહેરા ખાતેથી મળી આવતા આરોપીને હસ્તગત કરી

આગળની કાર્યવાહી થવા સારૂ શહેરા પોલીસ સ્ટેશન સોપવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!