GANDHIDHAMKUTCH
બાઈક સ્ટંટ કરતા વાહન ચાલક વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી પૂર્વ કચ્છ જીલ્લા ટ્રાફિક પોલીસ.
26-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ગાંધીધામ કચ્છ :-જીલ્લા ટ્રાફિક પો.સ.ઈ,બી.એસ.ચૌહાણ અને સ્ટાફ દ્વારા હાલમાં ઓવરસ્પિડ અને સ્ટંટબાજો ઉપર કેશો કરવા અંગેની ચાલુ ડ્રાઈવ દરમ્યાન એક બાઈક પર સ્ટંટ કરતા બાઈક ચાલકનો સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ થયેલ જે સ્ટંટ કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર ઉ.વ.૧૭ રહે.ગોપાલપુરી પાછળ ખોડીયારનગર ઝુંપડા ગાંધીધામ વાળાને મો.સા. સાથે શોધી કાઢી તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.