નવનાત સમસ્ત વણિક સમાજ રાજુલા દ્વારા સ્નેહમિલન નો કાર્યક્રમ કરાયો
સમાજના અનેક અગ્રણીઓ રહ્યા હાજર

યોગેશ કાનાબાર રાજુલા
નવનાત સમસ્ત વણિક સમાજ રાજુલા દ્વારા સ્નેહમિલન નો કાર્યક્રમ કરાયો
નવ નાત સમસ્ત વણિક સમાજ નું ભવ્યતા થી ભવ્ય સ્નેહ મિલન,સાંસ્કૃતિ કાર્યક્રમ,નું સંમેલન અને ભોજન સમારંભ છસ્સો આસ પાસ સમાજ શ્રેષ્ઠી ઓ એ પરિવાર સહિત હાજરી આપેલ કાર્યક્રમ નુ સ્વાગત પ્રવચન વિપુલભાઈ લહેરી કરેલ મુખ્ય મહેમાન ઇન્ટરનેશલ પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ શાહ નગુજરાત પ્રદેશના નવ નાત વણિક સમાજ ના મંત્રીશ્રી મુન્નાભાઈ મલકાણ શ્રીએ ખાસ હાજરી આપેલ હતી*
*જ્ઞાતિ રત્નો જેવાકે બિપીનભાઈ લહેરી,ઉમેશભાઈ મોદી,રસિકભાઈ પારેખ,નવીનભાઈ સોની,સુરેશભાઈ સોની,દિનેશભાઈ દોશી વિગેરે વડીલોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા
*કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિ પ્રમુખ સુરેશભાઈ તારા પરા સલાહકાર બોર્ડ ની ટીમ,યુવક મંડળ પ્રમુખ શ્રી રોનકભાઈ શાહ અને તેની પૂરી ટીમ, મહિલા મંડળના પ્રમુખ શ્રી જીયા બેન શેઠ તેમની ટીમ,પી.આર.ઓ કૌશિક ભાઈ દોશી,રવી શેઠ,આશિષભાઈ પારેખ,પિયુષભાઈ મહેતા,વૈભવ સંઘવી વગેરે એ ખૂબ જહેમત ઉઠાવેલ મંડપ સ્ટેજનીસેવા પ્રશાંત ભાઈ દોશી તરફથી હતી આભાર વિધિ મહા મંત્રી કૌશિકભાઈ એમ.સંઘવીએ કરેલ*




