BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
નસવાડી તાલુકામાં પેમીના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી પરિણીતાએ આપઘાત કર્યો…

મળતી માહિતી મુજબ નસવાડી તાલુકાના નિશાનાગામે રહેતા આદિવાસી પરિવારની યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચક્ચાર મચી જવા પામી છે. નિશાના ગામે રહેતી પરિણીત યુવતી અર્મિલા સુનિલ ડું ભીલ-તેના પતિ સાથે રહેતી હતી તેનો પ્રેમી વાસણા ગામનો મેમણ તૌફીક અલીમહમદ તેને ફોન છાસવારેક હેરાન કરતો હતો શનિવારે રાત્રે યુવતીના પતિએ તું કોની જોડે વાત કરે છે પૂછી તેનો મોબાઈલ લઈ સામેથી આવેલ ફોન ઉપર વાત કરતાં તૌફીક મેમણે પતિને મારી નાખવાની ધમકી આપી હતી.
સમગ્ર મામલો નસવાડી પોલીસ સ્ટેશન પહોંચતા.
નસવાડી પોલીસે /૨૦૨૪ બી.એન.એસ કલમ ૧૦૮,
તથા એટ્રોસિટી એકટ કલમ ૩(૨)(૫),૩(૧)(આર) (એસ) મુજબ
બી.એન.એસ કલમ ૧૦૮,૩૫૧(૩),૩૫૧(૪) તથા એટ્રોસિટી એકટ કલમ (૩)
(૨)(૫),૩(૧)(આર)(એસ) મુજબ
ગુનો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર




