તા.૨૯.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાની આશાવર્કર બહેનોએ પગાર વધારો અને અન્ય વિવિધ માંગણીઓને લઇ DDO અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર
દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત જનરલ કામદાર એસોસિએશન ના નેજા હેઠળ આપવામાં આવ્યું આવેદન પત્ર આશાવર્કર બહેનો તથા આશાફેસીલિટર બહેનો ની પડતર માગણીઓ ને લઈને જિલ્લા કલેક્ટર ને આપવામાં આવ્યું આવેદન પત્ર પગાર વધારા થી લઈને અન્ય ચાર પડતર માગણીઓ ને લઈને આપવામાં આવ્યું આવેદન છેલ્લા કેટલાય સમય થી આશાવર્કર બહેનો તથા આશા ફેસિલીટર બહેનો પડતર માગણીઓ ને લઈને આંદોલન કરી રહી છે આજે પડતર માગણીઓ ને લઈને આશા બહેનો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી દાહોદ પહોંચી હતી અને હાથ માં બેનરો લઈ ને હમારી માગે પૂરી કરો ના નારાઓ સાથે આવેદન પત્ર આપ્યું હતું