GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર ને હરિયાળું બનાવવા અને પ્રકૃતિ ના સોન્દ્રય માં વધારો કરવા માટે ના અનેક પ્રયાશો હાથ ધરવામાં આવ્યા

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર ને હરિયાળું બનાવવા અને પ્રકૃતિ ના સોન્દ્રય માં વધારો કરવા માટે ના અનેક પ્રયાશો હાથ ધરવામાં આવ્યા
મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા મોરબી શહેર ને હરિયાળું બનાવવા અને પ્રકૃતિ ના સોન્દ્રય માં વધારો કરવા માટે ના અનેક પ્રયાશો હાથ ધરવમ આવ્યા છે જેને અનુસંધાને મોરબી મહાનગરપાલિકા દ્વારા અનેક ટેન્ડરો હાલ માં લાઇવ કરવામાં આવેલ છે. જેમાં રાણીબાગ ડેવલોપમેન્ટ નં પણ કામ હાથ ધરવામાં આવેલ છે. જેમાં અલગ અલગ વેરાયટી ના પ્લાન્ટેશન કરવામાં આવશે તેમજ ત્યાં એક નોમિનલ સાઈઝ નુ એક કૃત્રિમ તળાવ પણ ડેવલોપ કરવામાં આવશે. જે મોરબી શહેર ની જાહેર જનતા ને એક આકર્ષિત જગ્યા તરીકે ડેવલપ કરવામાં આવશે.આ રાણીબાગ ના ડેવલોપમેન્ટ થયેથી મોરબી ની જાહેર જનતા ને એક મહત્વ નુ ફરવા લાયક સ્થળ પણ મળી રહેશે.