NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા દ્વારા છઠ મહાપર્વની ઉજવણીનો આગોતરા આયોજન કરવામાં આવ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા  આયોજિત સૂર્ય ઉપાસના અને છઠ પૂજન રુસ્તમ વાડી , હાંસાપોર તળાવ, મફતલાલ તળાવ આ ત્રણ લોકેશન પર છઠ ની પૂજાનો આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર ભારતીય, બિહાર, ઝારખંડ ,યુપી તથા પૂર્વાંચલના શહેરીજનો દ્વારા છઠ મહાપર્વની ઉજવણી કરવામાં આવે છે. આ મહાપર્વે તા. ૨૭/૧૦/૨૦૨૫ સાંજે ૦૫:૦૦ કલાકે સંધ્યા સૂર્ય પૂજન કરવામાં આવ્યું હતું. આજે તા. ૨૮/૧૦/૨૦૨૫ મંગળવારે સવારે ૬:૦૦ કલાકે પ્રભાત સૂર્ય અર્ધ પૂજા નો આયોજન કરવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!