
વાંસદા તાલુકાના સરા ગામમા આશરે ૧૩/૧૪ વર્ષ થી દર વર્ષે મોરી માતા મંદિરે સપ્તાહનુ આયોજન કરવામાં આવે છે ડેકોરેશન , ફૂલો થી સણગાર, કરી મંદિર ને ઉજાગર કરી માતાજી ની પૂજા કરી ૨૪ કલ્લાક અખંડધૂન ,ભજન કીર્તન કરવામા આવે છે અને ૨૪ કલ્લાક થયા પછી ગામના લોકો ક્રિષ્ન ભગવાન ની પાલખી દ્વારા ખૂબ ધાધૂમથી ડીજે તાલે વરઘોડો કાઢી નાચી, પડમ ડુંગરી ઇકોટુરિઝમ
પાસે આવેલા પુલ નીચે વિસર્જન કરવામા આવે છે


