NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી :મહિલા સશક્તિકરણ ખરા અર્થમાં સાર્થક: મુખ્ય સ્ટેજ પર ૧૮ મહિલાઓને અગ્ર હરોળમાં સ્થાન અપાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વડાપ્રધાનશ્રીએ નારી શક્તિ સમક્ષ હાથ જોડી નમસ્કાર કરી શીશ ઝુકાવી સૌજન્યપૂર્ણ આભાર પ્રગટ કર્યો

લખપતિ દીદીઓના આરોગ્યની પણ સરકારે ચિંતા કરી, એસટી બસમાં લખપતિ દીદીઓની સંભાળ માટે આરોગ્ય કર્મીઓનો સ્ટાફ સાથે રહ્યો

– વિશ્વ મહિલા દિને મહિલાશક્તિનો પરચમ લહેરાયો:  સભા સ્થળે સુરક્ષાની જવાબદારી મહિલા પોલીસે બખૂબી નિભાવી દુનિયાને મિસાલ પૂરી પાડી

વડાપ્રધાનશ્રીના આગમન ટાણે ભારત માતા કી જય, વંદે માતરમ અને “મોદી, મોદી”ના નારાથી શામિયાણો ગુંજી ઉઠ્યો

સખી મંડળની મહિલાઓ દ્વારા વિવિધ પ્રોડક્ટની ભેટ, કચ્છની મહિલાઓ દ્વારા મિરર વર્કથી બનાવેલું સ્મૃતિ ચિન્હ અને જામનગરની બહેનોએ રબારી વર્કથી બનાવેલું સ્મૃતિચિહ્ન વડાપ્રધાનશ્રીને ભેટ સ્વરૂપે આપી અભૂતપૂર્વ સ્વાગત કરાયું

Back to top button
error: Content is protected !!