NAVSARIVANSADA

વાંસદા તાલુકા માં વિકાસ ના નામ પર ઓન રેકોડ ભ્રસ્ટાચાર ચાલી રહ્યો છે? 

અધિકારી શું આ બાબત એ અજાણ છે કે પછી અજાણ હોવાનું નાટક કરી રહ્યા છે?

વાંસદા તાલુકા માં વિકાસ ના નામ પર ઓન રેકોડ ભ્રસ્ટાચાર ચાલી રહ્યો છે

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ વાંસદા

અધિકારી શું આ બાબત એ અજાણ છે કે પછી અજાણ હોવાનું નાટક કરી રહ્યા છે?

 

જીયોટેગ કરેલ સ્થળ થી અલગ જગ્યા પર બનેલ માર્ગ કોના મેળાપીપરા માં બનાવી દેવામાં આવ્યો?

 

વાંસદા ખાતે સરકાર ના વિકાસલક્ષી કામો માં મોટા પ્રમાણમાં ભ્રસ્ટાચાર આચરવામાં આવ્યો હોય એમ એકંદરે પ્રતીત થઈ રહ્યું છે. ત્યારે વાંસદા તાલુકા વિકાસ અધિકારી શું આ બાબત એ અજાણ છે કે પછી અજાણ હોવાનું નાટક કરી રહ્યા છે?ત્યારે વાંસદા તાલુકાનુ અંતરીયાદ ગામ સરા ખાતે એક રસ્તાની કામગીરી કરવામાં આવી હતી.આ માર્ગ સરા ગામે ઝાડી ફળિયા મુખ્ય રસ્તાથી રમેશભાઈ ભગુંભાઇ ના ઘર સુધી ડામર રસ્તો અને પાકા નાળા સાથે ની સંધિ સાથે કામનું સ્થળ દર્શાવીને સરકારી પ્રોટલ પર દર્શાવામાં આવી છે.જયારે આ માર્ગ ૩ લાખ જેટલી મોટી રકમ થી બનાવામાં આવશે હોવાની વિગત દર્શાવી છે. ત્યારે પ્રોટલ પર દર્શાવેલ વિગત અને સ્થળ પર સ્થિતિ આખી અલગ તરી આવે છે. જયારે સરકાર શ્રી દ્વારા થતા ભ્રસ્ટાચાર ને અટકાવા માટે સરકારી દરેક કામોને જીયો ટેક કરવુ ફરજીયાત કરવા ફરમાન કરવામાં આવ્યો છે. ત્યારે સરકારી પ્રોટલ પર પણ ખોટી માહિતી રજુકરવા માં આવી હોય એની વિગત સામે આવી છે.ત્યારે જીયો ટેક કરેલ સ્થળ કામના સ્થળથી અલગ જગ્યા પર નું હોય ત્યારે એકંદરે મોટા પ્રમાણમાં ભ્રસ્ટાચાર થયો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ક્યાં કારણ થી સ્થળ પર થી અલગ સ્થળ નું જીયો ટેગ કરવા માં આવ્યું? ત્યારે આ માર્ગ ની કામગિરિ પૂર્ણ થઈ ગય હોય તેમ છતાં કામગીરી પૂર્ણ થયા ના ફોટો જીઓ ટેગ સાથે ફોટો અપલોડ કરવામાં નથી આવ્યા? જયારે પાકા નાળા ની વિગત કામગીરી ની વિગત માં જણાવી હોય તેમ છતાં ફક્ત નાનુ નાળુ નાખી મોટો ભ્રસ્ટાચાર આચરવામાં આવ્યો હોય એમ પ્રતીત થઈ રહ્યું છે. ત્યારે આ બાબત એ આવનારા દિવસો માં તાલુકા વિકાસ અધિકારી કોઈ કાયદેસર ના પગલા લેશે કે કેમ?આ કામગીરી ની તલસ્પર્શે તપાસ કરવામાં આવે તો મોટો ભ્રસ્ટાચાર બહાર આવે એમ છે. ત્યારે આ કામગીરી કરનાર એજન્સી અને એના મળતીયાઓ ની તપાસ હાથ ધરવામાં આવે તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ જાશે એમ પ્રતીત થઈ રહ્યું છે.

 

બોક્ષ:૧

તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્ર પરમાર ને આ બાબત એ મૌખિત રજુવાતો કરી માહિતી મેળવવા પ્રયાશો કરવામાં કરવા છતાં.કોઈ પણ માહિતી આપવામાં ચુપકી સાથી લીધી હોય.ત્યારે આ માર્ગ ના આપવામાં આવેલ વર્ક ઓર્ડર, જીયોટેક અને એસ્ટીમેન્ટ મુજબ કામગીરી કરવામાં આવી છે કે કેમ એ બાબત ની તપાસ કરી કાયદેસર ની કાર્યવાહી કરશે કે કેમ એ આવનારા દિવસોમાં જોવું રહ્યું.

 

બોક્ષ:૨

વાંસદા તાલુકાના અનેક વિકાસલક્ષી કામો માં અનેક પ્રકારની ક્ષતિ જોવા મળે છે.ત્યારે અનેક એજન્સીઓ મેણાપીપળા માં એસ્ટીમેન્ટ થી વિપરીત કામો જોવા મળે છે.ત્યારે વિકાસના કામો કરતી કેટલી એજન્સીઓ ની પણ તપાસ જરૂરી જણાઈ રહ્યું છે.

Back to top button
error: Content is protected !!