
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અંતિમ યાત્રા માં સાંસદ ધવલ પટેલ સહિત જીલ્લા બીજેપી અધ્યક્ષ સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા પાટીદાર સમાજ ના અગ્રણી 108થી પંકાયેલ તેમજ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ ના ધર્મપત્ની મનીષાબેન પટેલ ૨૨ દિવસ ની સફળ યાત્રા ની જાત્રા કરી આજરોજ સવારે મોક્ષ પામી અનંત યાત્રા એ નીકળી ગયા. એમના અવસાન થી સમસ્ત સમાજ તથા પરિવાર શોકમગ્ન થયો. એમની સ્મશાન યાત્રા માંવલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલ પટેલ અને જિલ્લા મહા મંત્રી અશ્વિન પટેલ અને જીગ્નેશ નાયક.પિયુષ પટેલ મોટી સંખ્યા માં નગરજનો તથા પરિવારજનો જોડાયા હતા. અંતિમ વિધિમાં ભૂપેન્દ્ર પટેલ તથા પૌત્ર પ્રણવે અગ્નિસંસ્કાર કર્યા હતા. મનીષાબેન ના અવસાન થી પતિ ભૂપેન્દ્ર પટેલ, પુત્ર ડૉ મૃગેશ પટેલપુત્રી રિચા .પૌત્ર.યસ. પ્રણવ અને પૌત્રી દ્રિતી તથા પરિવાર ને વિલાપ કરી જતા રહ્યા એનું ખૂબ જ દુઃખ છે. ભગવાન એમની આત્મા ને શાંતિ આપે તથા પરિવારજનો પર આવેલી દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના.સ્વ. મનીષા ભૂપેન્દ્ર પટેલ ખૂબ ધાર્મિક લાગણી સંપ્રદાય સાથે સંકળાયેલ અને baps સ્વામિનારાયણ ના સંપ્રદાય સાથે જોડાયેલ હતા.




