MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારા ચેક રીટર્ન કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યા

TANKARA ટંકારા ચેક રીટર્ન કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યા

 

 

(હર્ષદરાય કંસારા) ટંકારા: ધ નેગોસીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ કલમ- 138 હેઠળ થયેલ ફરિયાદમાં આરોપી દર્શનભાઈ પ્રવીણભાઈ જીવાણીનો નિર્દોષ છુટકારો થયેલ છે .

ફરિયાદી રતનશીભાઈ પ્રાગજીભાઈ ઘેટીયા રહેવાસી ટંકારાએ દર્શનભાઈ પ્રવીણભાઈ જીવાણી હાલ રાજકોટ મૂળ રહેવાસી જી.એમ. પટેલ મેઇન બજાર ટંકારા સામે ફરિયાદીની લેણી રકમ રૂપિયા 9,90,000/ નવ લાખ નેવું હજાર નોબેંક ઓફ બરોડા નો ચેક આપેલ તે બેંકમાંથી 24 /4 /23 ના રોજ ફ ઇનસફીશિયઅન્ટ ફંડ ના શેરા સાથે પરત થયેલ આરોપી આપેલ ચેક પરત થતા તે નેગોશિયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ કલમ- 138 અને હેઠળ એની ફરિયાદ નોંધાવેલ .ફરિયાદીએ આરોપીને પોલીપેકનું કારખાનું બનાવવાનું હોય પોતાની માલકીનું મકાન બેંકમાં મોર્ગેજ મૂકી આરોપીને રકમ આપેલ તેમ જણાવેલ. આરોપીના વકીલ તરીકે મુકેશભાઈ વી. બારૈયા એ બચાવ માટે રજુઆતો કરી હતીઆ કેસ જ્યુડી મેજિસ્ટ્રેટ ફ.ક્લાસ કોર્ટ ટંકારામાં ચાલી જતા આ કામના આરોપી દર્શનભાઈ પ્રવીણભાઈ જીવાણીને નેગો સીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ 1881 ની કલમ 138 મુજબના શિક્ષાપાત્ર ગુના સબબ નિર્દોષ છોડી મૂકવાનો હુકમ તા.7/1/2025ના રોજ કરવામાં આવેલ . આરોપીના વકીલ તરીકે મુકેશભાઈ વી. બારૈયા રોકાયેલ હતા

Back to top button
error: Content is protected !!