NAVSARIVANSADA

સરા ગામમાં આદિવાસીઓના આસ્થાના સ્થળ તોરણીયા ડુંગર ટે્ંકીગ તેમજ વૃક્ષારોપણ, બિજ રોપણ કરવામાં આવ્યું

પ્રિતેશ પટેલ વાંસદા

વાત્સલ્યમ્ સમાચાર

વાંસદા તાલુકામાં આવેલ સરા ગામમાં આદિવાસીઓના આસ્થાના સ્થળ તોરણીયા ડુંગર પર શીતલભાઈ રવજીભાઈ પટેલ દ્વારા દેશની મહારતન કંપની ઓએનજીસી હજીરા ના અધિકારીઓ,કમૅચારી સાથે ટે્ંકીગ પર ગયેલા એ દરમ્યાન વૃક્ષારોપણ, બિજ રોપણ સાથે શીતલભાઈ એ કચરો ન કરવો અને દેશના પ્રવાસ સ્થળ સ્વચ્છ અને વૃક્ષો થી ઘેરાયેલો રહે માહિતી સાથે અહીં રેહતા આદિવાસીઓ ભાઈઓ બેહનો ના ભણતર અને રોજગારી ના મુદા વિશે ચર્ચા કરેલ એ દરમ્યાન ,કેતના,દામિન તેજશ, સાહીલ, હરશીલ, દિવ્યાંગ ,મૃણાલ, જગદીશ,સાવન હાજર રહેલ.

Back to top button
error: Content is protected !!