NAVSARI

નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા શનાયા હારૂન મુનસીને ટ્રાન્સજેન્ડર સર્ટીફિકેટ તેમજ આઇડેન્ટીટી કાર્ડ એનાયત…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ફોટો સ્ટોરી :—- નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા નવસારી જિલ્લાની વતની શનાયા હારૂન મુનસીને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના (અધિકારોનું રક્ષણ) અધિનિયમ-૨૦૧૯ની કલમ-૬ તેમજ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના (અધિકારોનું રક્ષણ) નિયમો-૨૦૨૦ના નિયમ-૫ અન્વયે ટ્રાન્સજેન્ડર સર્ટીફિકેટ તેમજ ટ્રાન્સજેન્ડર આઇડેન્ટીટી કાર્ડ એનાયત કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!