GUJARATMAHISAGARSANTRAMPUR
સંતરામપુર નગરમાં એસપી હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી
સંતરામપુર નગરમાં એસપી હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી
સંતરામપુર નગરમાં એસપી હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી.
અમીન કોઠારી :- મહીસાગર
સંતરામપુર નગરમાં આજરોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ની તૈયારી ઓ વચ્ચે એસ.પી.હાઈસકુલ સંતરામપુર નાં વિધાર્થીઓ ની નીકળેલ ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં વિધાર્થીઓ માં અનેરો ઉત્સાહ ને જોશ અને ઉમંગ જોવાં મળેલ
અખંડ ભારતની એકતાના યશગાન ગાતી આ તિરંગા યાત્રા એસપીહાઈસકુલ થી નીકળી ને ટાવર રોડ થઈ મેઈનબજાર થઈ સુકીનદી પુલ થી નીકળી નવાબજાર થઈને મોટાબજાર થી બસસ્ટેશન થઈને પરત શાળા માં આવેલ.
આ તિરંગા યાત્રામાં શાળા નાં સંચાલક મંડળ નાં સભ્યો.આચાયૅ.સટાફગણ ને વિધાર્થીઓ વિશાળ સંખ્યામાં જોડાયેલા.આ તિરંગા યાત્રાએ નગરમાં આકર્ષણ જગાવેલ જોવાં મળતું હતું.