DHROLGUJARATJAMNAGAR CITY/ TALUKO
શ્રી રામદેપીરને નૂતન ધ્વજા રોહણ અને મહા પ્રસાદ
ધ્રોલ તાલુકા ના હરીપર ગામે નવનિયુક્ત બિન હરીફ સરપંચ રામજી ભાઈ મુંગરા દ્વારા રામદેવ પીર ને ધજા ચડાવવા નું અને મહા પ્રસાદ નું આયોજન ભવ્ય રીતે કરવા માં આવેલ
આ કાર્યક્રમ માં રામજી ભાઈ ને શુભેચ્છા આપવા કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલ ધારાસભ્ય મેઘજી ભાઈ જિલ્લા ભાજપ અધ્યક્ષ વિનુ ભાઈ ભંડેરી પૂર્વ અધ્યક્ષ રમેશ ભાઈ મુંગરા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભીમજી ભાઈ મકવાણા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ નવલ ભાઈ મુંગરા રસિક ભાઈ ભંડેરી તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ સિંહ જાડેજા જિલા ભાજપ ઉપ પ્રમુખ ડી ડી જીવાણી વિરમ ભાઈ વરુ ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હિરેન કોટેચા હિતેશ ભાઈ ચનીયારા સહિતતાલુકા ના નવ નિયુક્ત સરપંચો અને જિલ્લા ભર ના આગેવાનો સહકારી અગ્રણી ની ઉપસ્થિતિ માં ધજા ચડાવવા નો અને મહાપ્રસાદ નો કાર્યક્રમ યોજાઈ ગયો તેમ અશ્ર્વીનભાઇ આશા જણાવે છે