DAHODGUJARAT

દાહોદ APMC માર્કેટ ખાતે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ અને આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે લોન મેળાનો આયોજન

તા.૦૨.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ APMC માર્કેટ ખાતે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ અને આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે લોન મેળાનો આયોજન

“આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-૨૦૨૫” ની ઉજવણી કરવામાં આવી તા.૦૨.૦૭.૨૦૨૫ના રોજ APMC -દાહોદ સમય:-૧૨:૩૦ કલાકે માનનીય જિલ્લા રાજીસ્ટાર બી.સી ચૌધરી ના અધ્યક્ષસ્થાને રાખવામા આવેલ છે, જેમાં દાહોદ જિલ્લાની અર્બન બેન્કોના તમામ મેનેજરઓ તથા ક્રેડીટ સોસાયટી તમામ મેનેજરઓ મોટી સંખ્યામાં અર્બન બેન્કોના સબાસદો હાજર રહેલ અને બેન્કો તથા ક્રેડીટ સોસાયટી દ્વારા વિવિધ વ્યવસાય માટે કુલ-૧૫ લાભાર્થીઓને રૂપિયા ૧,૦૬,૪૨૦૦૦/- હજાર લોનના ચેક વિતરણ કરવામાં આવ્યૂ હતું સમગ્ર મેળા નું આયોજન યુ.બી.રાઠોડ અધિક્ષક અને મહેશ વસૈયા મદદનિશ સહકારી અધિકારી દ્વારા સફળ બનાવેલ હતો

Back to top button
error: Content is protected !!