DAHOD
દાહોદ શહેર કોંગ્રેસ સમીતી દ્વારા દાહોદના સાલવેસન આર્મી ચર્ચ ખાતે ખ્રિસ્તી સમાજને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી

તા.૦૧૦.૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેર કોંગ્રેસ સમીતી દ્વારા દાહોદના સાલવેસન આર્મી ચર્ચ ખાતે ખ્રિસ્તી સમાજને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી
આજરોજ તા.૦૧.૦૧.૨૦૨૫ ના ગુરુવાર ૧૧.૦૦કલાકે વાત કરીયેતો દાહોદના નવજીવન મિલ રોડ નજીક આવેલ ધ સાલવેસન આર્મી ચર્ચ ખાતે દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આસિફ સૈયદ.પૂર્વ સાંસદ પ્રભાબેન તાવીયાડ. નગરપાલિકા કાઉન્સીલર તસલીમબેન નલાવાલા. મીડિયા સેલ કનવીનર સાબિરભાઈ શેખ.મુર્તુજા મોટરવાલા.સુરેશભાઈ રામચદાની.મેહબૂબ મલેક.કેતનભાઈ પરમાર.મુર્તુજા સાયર. શૈલેષભાઈ બામણીયા.કાસમભાઈ ભૂલા.મિતેશભાઈ ગરાસિયા.ખોજેમભાઈ તેમજ દાહોદ કોંગ્રેસ સમિતિના કાર્યકર્તા હોદ્દેદારો મોટી સંખ્યામાં સાલવેસન ચર્ચ ખાતે ઉપસ્થિતિ રહી ખ્રિસ્તી સમાજને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી





