GUJARATKHERGAMNAVSARI

નવસારી જિલ્લા ના ખેરગામ મા ભસ્થાફળીયા ગ્રાઉન્ડ પર પી.એસ.આઈ. કોન્સ્ટેબલની ફિજિકલ ટ્રેનિંગ લઇ રહેલા 90 ઉમેદવારો આશીર્વાદ અપાયા

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

 નવસારી જિલ્લા ના ખેરગામ મા ભસ્થાફળીયા ગ્રાઉન્ડ પર પી, એસ, આઈ,, કોન્સ્ટેબલ ની ફિજિકલ ટ્રેનિંગ લઇ રહેલા 90ઉમેદવારો ને આજે વહેલી સવારે કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ આશીર્વાદ આપતાં કહ્યું હતું કે રાષ્ટ ધર્મ સર્વોપરી છે કાયદો અને વ્યવસ્થા નું પાલન થાય એ ખુબજ જરૂરી છે તમે જે જે પુરુષાર્થ કરી રહ્યા છો એમાં સફળ થાવો એવી શુભકામના પાઠવું છું આપ્રસંગે ટ્રેનિંગ ના આયોજક ભા, જ, પ, અગ્રણી ભૌતેશભાઈ કસારા, નિવૃત આર્મી, મુકેશ ભાઈ પટેલ, નિવૃત્ત ( c, r, p, f)અરુણભાઈ, પ્રવીણભાઈ, અને રમેશભાઈ એ પૂજ્ય બાપુ નું સ્વાગત કર્યું હતું, અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેનિંગ મા થી 32 યુવક, યુવતી ઓ પી, એસ, આઈ, ની પરીક્ષા મા પાસ થઇ ગયા છે જેમાં આદિવાસી વિસ્તાર ની યુવાન દીકરી ઓ ની સઁખ્યા વધારે છે જે આંનદ અને ગૌરવ ની વાત છે ભૌતેશભાઈ કસારા ના આ ભગીરથ પ્રયાસ ની પ્રસંસા થઇ રહી છે ચિલા એક મહિનાથી ખેરગામ વિસ્તાર ના યુવક, યુવતી ઓને આ ફિજિકલ ટ્રેનિંગ અપાઈ રહી છે.

Back to top button
error: Content is protected !!