GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે માનસિક રોગ વિભાગ દ્વારા “વિશ્વ માનસિક આરોગ્ય દિવસ”ની ઉજવણી

MORBI:મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે માનસિક રોગ વિભાગ દ્વારા “વિશ્વ માનસિક આરોગ્ય દિવસ”ની ઉજવણી

મોરબી : મોરબીની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને સીવીલ હોસ્પિટલ ખાતે માનસિક રોગ વિભાગ દ્વારા “વિશ્વ માનસિક આરોગ્ય દિવસ”ની ઉજવણી અન્વયે માનસિક આરોગ્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં MBBSના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. માનસીક આરોગ્ય સપ્તાહ અન્વયે કવિતા, ચિત્ર, વોલ પેઇન્ટિંગ વગેરે સ્પર્ધા અને સીને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી માનસિક આરોગ્યનું મહત્વ વધારવા, લોકોમાં જાગૃતિ લાવવા અને મનોરોગી તરફની લઘુતાગ્રંથિ દૂર કરવાના ભાવાર્થે કરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!