NARMADA

ડેડીયાપાડા માં પૂરતા ઓજાર વગર ખેડૂત ને ખેતી કરતા જોય આમ આદમી નર્મદા જિલ્લા પ્રમુખ થયાં ભાવુક.

ડેડીયાપાડા માં પૂરતા ઓજાર વગર ખેડૂત ને ખેતી કરતા જોય આમ આદમી નર્મદા જિલ્લા પ્રમુખ થયાં ભાવુક

તાહિર મેમણ : આમ આદમી નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન ભાઈ આજરોજ નર્મદા જિલ્લામાં આવેલ ડેડીયાપાડા મુકામે મીટીંગ અર્થે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મોવી થી આગળ *પણગામ* આવેલું અને તે ગામના રસ્તા પરથી અમે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને જોયું કે અહીંયા ના ખેડૂતો કેવી સખત મહેનત કરીને ખેતી કરી રહ્યા છે અને કેટલો કષ્ટ વેઠી ખેતી કામ કરી રહ્યા છે. ખેતી કરવા માટે આ ખેડૂતો પાસે પૂરતા ઓજાર અને સાધન પણ નથી એમની પાસે નાતો નાનું ટ્રેકટર છે અને નાતો બળદ છે. અહીં માણસો જાતે જ બળદ બનીને ખેતી કામ કરી રહ્યા છે અને સખત મજૂરી કરીને ખેતીના કામમાં વપરાતો ઓજાર જેને આપણે હળ કહીએ છીએ તે હળ જાતે માણસ ખેંચી રહ્યા છે. *આ દ્રશ્ય જોઈને એમનું મન* *એકદમ દુઃખી થઈ ગયું* . જેથી અમે અહીં આ સ્થળ પર ઊભા રહીને આ ખેડૂતોની મુલાકાત લીધી અને તેમના સાથે વાતચીત કરી. તમારે કેમ આટલો કષ્ટ, કારી મજૂરી કરીને આ ખેતી કરવાનો વારો આવ્યો છે , તેની જાણકારી મેળવી. આ ખેડૂતની સાથે એમના પોતાના યુવાન થઈ ગયેલા દીકરાઓ પણ આ જ કામ કરે છે. અને તેઓ ભણેલા હોવા છતાં પણ તેમને આજે આ હળ ખેંચવાનો વારો આવ્યો છે આ દ્રશ્ય જોઈને અમે તેઓના ફોટો અને વિડીયો લીધા છે અને આ ફોટો અને વિડીયો બતાવી સરકારનું ધ્યાન દોરવા માંગીએ છે કે આ નમૅદાવધુ માં તેમને જણાવ્યું કે જીલ્લાના ડેડીયાપાડા જેવા આદિવાસી વિસ્તારમાં અમારા આદિવાસી ભાઈ બહેનોને ખેતી કરવા માટે આટલો કષ્ટ વેઠવો પડે છે. જેથી સરકારને આ બાબતે તેમનું ધ્યાન દોરી તેમને યોગ્ય સહયાય મલે તેવી માંગ કરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!