શ્રદ્ધાસૂમન શ્રાદ્ધ નિમિતે. સ્વં હરીસિંહ ભગવતી મીઠાઈ વાળા પાલનપુર સાદ નિમિતે પુણ્યતિથિ નિમિતે આંગણવાડીના બાળકોને નાસ્તો આપવામાં આવ્યો
18 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રદ્ધાસૂમન શ્રાદ્ધ નિમિતે. સ્વં હરીસિંહ ભગવતી મીઠાઈ વાળા પાલનપુર સાદ નિમિતે પુણ્યતિથિ નિમિતે આંગણવાડીના બાળકોને નાસ્તો આપવામાં આવ્યો. પાલનપુર પુણ્યતિથિ નિમિતેપાલનપુરમાં માન સરોવર નજીક વિસ્તારમાં હરીપુરા મા ત્રણ આંગણવાડીઓમાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા ત્રણ આંગણવાડીના નાના ભૂલકાઓને બુંદી અને ગાંઠિયાનો નાસ્તા નો પ્રસાદ આપવામાં આવ્યો નાના બાળકો ચહેરાપર આવેલી સ્માઇલ જ અઢળક,અનહદઆનંદ મળ્યાબાળકોઆનંદિત થઈ ગયાઅનેઆશીર્વાદઆપ્યા.આ સેવા જીવ દયા ફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રી. ચેતનભાઇ દરજી. ભગવતી મીઠાઈ ના માલિક દિપસિંહ.પૂનમસિંહ .જબ્બર સિંહ. હુકમ સિંહ શેતાન સિંહ. ગજેન્દ્ર સિંહ.,અને ત્રણ આંગણવાડીના હિનાબેન કિંજલબેન અને તેમજસ્ટાફગણહાજર રહી આજના સેવાકાર્યક્રમનેસફળબનાવ્યો હતો. આંગણવાડી વતી ઠાકોરદાસ ખત્રી સહિતમામ ટીમનોઆભાર વ્યક્તકરાયો હતો.