BANASKANTHAGUJARATPALANPUR
સુંદર દાસ મીરચંદાની અમરીકા જન્મદિવસ નિમિત્તે પાલનપુરમાં 2 આંગણવાડીઓ મા પૂરી સબ્જી નું ભોજન પ્રસાદ પીર્ષાયો

8 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવ દયા ફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રી દ્વારા સુંદર દાસ મીરચંદાની અમરીકા જન્મદિવસ નિમિત્તે રામા બેન. પુરુષવાણી જયપુર સહયોગથી પાલનપુર માં ગોબરી રોડ વિસ્તારમાં આવેલ બે આંગણવાડીઓ માં બાળકોને પૂરી સબ્જી અને બુંદીનો ભોજન પ્રસાદ આપીને જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી બાળકોના ચહેરા પર આવેલી સ્માઈલ જઅઢળક, અનહદ, આનંદ મળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીવાદ આપ્યા.નાના ભૂલકાઓ ખુશી માટે જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રીએ બે કલાક પોતાના કિંમતી સમય આપીને સેવા આપી હતી . સેવા કાર્યમાં ઠાકોર દાસ ખત્રી. ઘનશ્યામભાઈ ખત્રી. પરાગભાઈ સ્વામી. મહેશભાઈ ચંદુભાઈ ઠક્કર તેમજ આંગણવાડીની બહેનો . રેખાબેન. સ્ટાફગણ સહિત વતી ઠાકોર દાસ ખત્રી નો ખૂબખૂબઆભાર માનવામાંઆવ્યો હતો.







