BANASKANTHAGUJARATPALANPUR

ભગવાન ઝૂલેલાલની જન્મજયંતી નિમિત્તે.જીવદયા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિતરણ કરાયું

1 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

ભગવાન ઝૂલેલાલની જન્મજયંતી નિમિત્તે.જીવદયા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિતરણ કરાયું પાલનપુરમાં સીમલા ગેટવિસ્તારના પવન ફૂટવેર પાસે ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતી નિમિત્તે જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યું જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા છેલ્લા દસ વર્ષથી હજારો પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરતો હોય છે જેમ આ વર્ષે પણ કાળજાળ ગરમીમાં પક્ષીઓ માટે ૭૦૦. પાણીના કુંડા. નું વિતરણ કરવામાંઆવ્યું હતું જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. પરાગભાઈ સ્વામી.પુનિત ઠક્કર.(nr) શિવ ઠક્કર.(rp) ભાવેશ ઠક્કર(pm). મહેશ ઠક્કર. (લાભ) આર્થિક સહયોગ આપીને સેવા આપી હતી,આ સેવા કાર્યમાં જીવદયાફાઉન્ડેશનના પ્રમુખ જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી.ગૌતમભાઈ કેલા. પિન્કીબેન.કાર્તિક ખત્રી . પરાગભાઈ સ્વામી. મનીષ પરમાર.રાકેશભાઈ બાપજી. કમલભાઈ ગજનાણી .મહેશભાઈ ઠક્કર.દિનેશભાઈ શર્મા. સોનુભાઈ રેડિયમ વાળા. રવિભાઈ પટની.વાસુભાઈ ખત્રી. અશોકભાઈ પઢીયાર.અભય રાણા. પવન સોની. વગેરેહાજર રહી પ્રોગ્રામ સફળબનાવેલ હતો

Back to top button
error: Content is protected !!