શ્રી પ્રભુ મહાવીર સ્વામી ના જન્મ નિમિત્તે જીવ કલ્યાણ માટે પક્ષીઓ માટે 1000 કુંડા સ્વાન માટે 200 ચાટ પક્ષીઓ માટે ચણ. વિતરણ કરાયુ

1 એપ્રિલ જીતેશ જોશી પાલનપુર બનાસકાંઠા
શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ જીવ દયા અભિયાન ગ્રુપ પાલનપુર દ્વારા શ્રી પ્રભુ મહાવીર સ્વામી ના જન્મ નિમિત્તે જીવ કલ્યાણ માટે પક્ષીઓ માટે 1000 કુંડા સ્વાન માટે 200 ચાટ પક્ષીઓ માટે ચણ. વિતરણ કરાયુ.પાલનપુરમાં શ્રી પલ્લવીયા પાશ્વનાથ જીવદયા અભિયાન ગ્રુપ દ્વારા જીવ દયા સેવાઓ જૈન ગ્રુપ દ્વારા આયોજન કરવામાં તો આવે જ છે ત્યારે આજરોજશ્રી પ્રભુ મહાવીર સ્વામી ભગવાનના જન્મ નિમિત્તે પાલનપુર શહેરમાં ગઠામણ દરવાજા વિસ્તારમાં એક કેમ્પનું આયોજન કરેલું જેમાં પશુ .પંખી અન્ય જીવો માટે પાણીના કુંડા ચાર્ટ તેમજ ચણ જેવી વસ્તુઓ આપી શ્રીપ્રભુ મહાવીર સ્વામીની જન્મદિવસની ઉજવણી કરી હતી આ દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ આયોજન થયેલા થયેલા.શ્રી પ્રભુ મહાવીર સ્વામી ભગવાનનું જન્મ કલ્યાણક નિમિત્તે આપણા ગ્રુપમાંથી 1000.પક્ષી કુંડા ગ્રામ જુવારના 500 થેલીના પેકેટ 200 કુતરા માટે સ્ટીલની તથા સાદી ચાટ
આપના શ્રી પલ્લવીયા દાદા ના આશીર્વાદથી અને આપણા ગ્રુપના સાથ સહકારથી ભવ્યથી ભવ્ય પક્ષી કુંડા કેમ્પ આયોજન મુખ્ય.દાતાશ્રી. .ધાણધાર ટ્રસ્ટ પાલનપુર નલિનભાઈ રસિકલાલ દોશી પાલનપુર ધુડા લાલ. ખેમચંદભાઈ વોરા.
વાવ વાળા પ્રભાબેન બાબુલા.રોળીયા ભાભરવાળા.
તથા અન્ય લોકોએ પણ જીવ દયા લાભાર્થે દાન પેટીમાં તેમજ whatsapp ના માધ્યમથી દાનનો ધોધ વહેતો કર્યો હતો.પ્રોગ્રામને સફર બનાવવા માટે. સુરેશભાઈ એમ શાહ. પ્રદીપભાઈ શાહ. પ્રતિકભાઇ શાહ. યજ્ઞેશભાઈ શાહ. જીગ્નેશ શાહ. ભાવેશકુમાર પુજારા. રમેશ મામા ચૈત્ય. સંજયભાઈ મારવાડી. ઠાકોર દાસ. પિન્કીબેન પ્રજાપતિ. બીજલબેન શાહ. તથા દરેક કાર્યકર્તા ભાઈઓ બહેનો. તથા દરેક.નાના મોટા દરેક લાભાર્થી પરિવારની શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ જીવ દયા અભિયાન ગ્રુપ ભૂરી ભૂરી અનુમોદના કરે છે.






