કાંકરેજ ધારાસભ્યની દીકરી ના લગ્ન પ્રસંગે મુખ્ય મંત્રીએ નવદંપતીને આશીર્વાદ આપ્યા.
કાંકરેજ ધારાસભ્યની દીકરી ના લગ્ન પ્રસંગે મુખ્ય મંત્રીએ નવદંપતીને આશીર્વાદ આપ્યા.

કાંકરેજ ધારાસભ્યની દીકરી ના લગ્ન પ્રસંગે મુખ્ય મંત્રીએ નવદંપતીને આશીર્વાદ આપ્યા.
ઓગડ તાલુકાના ચાંગાના અને કાંકરેજ ધારાસભ્ય ઠાકોર અમૃતજી મોતીજીની દીકરી
દિવ્યા (બી. એ.એલ.એલ.બી.) ના અમદાવાદ ખાતે યોજાયેલ શુભ લગ્ન માગસર સુદ-૩ ને રવિવાર તા.૨૩/૧૧/૨૦૨૫ ના રોજ મીઠી ધારિયલ હાલ મહેસાણાના ઠાકોર દિલીપસિંહ લલાજીના સુપુત્ર મેહુલકુમાર સાથે પૂર્વસાંસદ પાટણ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઠાકોર જગદીશ મોતીજી, ઠાકોર વિરસીંગજી મોતીજી તેમજ સામાજિક- રાજકીય આગેવાનો સહીત પરિવારની ઉપસ્થિતિમાં યોજાયા ત્યારે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,પૂર્વ મુખ્યમંત્રી શંકરસિહજી વાઘેલા,કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી,પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહજી સોલંકી,રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી,રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર, પાટણ સાંસદ ભરતસિહ ડાભી,Aicc સેક્રેટરી સુભાસિની યાદવ,ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર,ધવલસિંહ ઝાલા, દિનેશભાઈ ઠાકોરે નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530