DAHODGUJARAT

દાહોદના ગોધરા રોડ પર જાહેર રસ્તા પર બે આંખલાઓ વચ્ચે યુદ્ધ. અને કલાકો સુધી ચાલેલ યુદ્વમા લોકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા

તા. ૧૪. ૦૯. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના ગોધરા રોડ પર જાહેર રસ્તા પર બે આંખલાઓ વચ્ચે યુદ્ધ. અને કલાકો સુધી ચાલેલ યુદ્વમા લોકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8388608;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 36;

અને રસ્તા નજીક ઉભેલા કેટલાય વાહનોમાં નુકસાન

આજ રોજ તારીખ.૧૩.૦૯.૨૦૨૪ ના રોજ સાંજે ૮.૦૦ કલાકે વાત કરીયેતો દાહોદ શહેરના જાહેર રસ્તાઓ ઉપર અચાનક ચાલી જતા યુદ્વ ના કારણે લોકોમાં ભયનો મહોલ છે.ત્યારે દાહોદ શહેરના જેતે વિસ્તારમાં ચાલી જતા યુદ્વ માં કેટલા વાહનોને નુકસાન થવાની તેમજ રાહદારી ઘટનાઓ સામે આવી છે.જાહેર રસ્તાઓ. ફળીયા.મોહલ્લા.શેરી અને ગલિયો માં દિવસે દિવસે આંખલાનો ત્રાસ વધી રહો છે. જેને લઈ નગર જનોએ દાહોદ નગરપાલિકાના સત્તાઘીસોને અનેકો વાર વારંવાર રજુવાત કરવા છતાં હાલ સુધી કોઈ નિરાકરણ લાવામાં આવેલ નથી.અને ભૂતકાળમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી લોક ચર્ચા ચાલી રહી છે. જેમાં આજરોજ દાહોદના ગોધરા રોડ માતૃછાયા પેટ્રોલિયમ સામે જાહેર રસ્તા પર બે આંખલા વચ્ચે યુદ્વ જામ્યો હતો.જેમાં રસ્તા નજીક ઉભેલા વાહનોને આ આંખલાઓએ અડફેતમાં લીધા.અને લોકોમાં નાસભાગ દ્રશ્યો સર્જાય હતા.અને રસ્તા વચ્ચે બે આંખલાઓના યુદ્વ ના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો વિસ્તારમા સર્જાયા હતા

Back to top button
error: Content is protected !!