GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરના સરધારકા ગામે વાડીએ ઇલેકટ્રીક શોક લાગતા પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું
WANKANER:વાંકાનેરના સરધારકા ગામે વાડીએ ઇલેકટ્રીક શોક લાગતા પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું
વાંકાનેર તાલુકાના સરધારકા ગામે રહેતા ઇસ્માઇલભાઈ આમદભાઈ શેરશીયા ઉવ.૫૦ ગઈકાલ તા. ૦૩/૧૦ના રોજ સાંજના અરસામાં પોતાની વાડીએ હોય ત્યારે ત્યાં તેમને વીજ શોક લાગ્યો હતો. જેથી તેમનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની ડેડબોડી તેમના પરિવારજનો દ્વારા વાંકાનેર સરકારી હોસ્પિટલે લાવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી પ્રાથમિક વિગતો મેળવી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરી ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.