
મહીસાગર
અમીન કોઠારી
મહીસાગર જિલ્લામાં વધુ એક ચાઈનીઝ દોરી નું વેચાણ કરનાર ઝડપાયો

મહીસાગર SOG એ બાતમીના આધારે મહારાજ ઢાબા નજીક રોડ ઉપર ચાઈનીઝ દોરી નું વેચાણ કરનાર એક ને ઝડપ્યો
મહેન્દ્ર નામના યુવકને 36 નંગ ચાઈનીઝ દોરીના ફિરકા સાથે ઝડપ્યો
ચાઈનીઝ દોરી મોબાઈલ મળી 42 હજારનો મુદ્દામાલ કબજે કરાયો



