
પરમાર ચિરાગ. ડેસર
નમસ્કાર. વી.સી ઇ. મિત્રો એક અગત્ય ની માહિતી એક ઉચ્ચ કક્ષા ના અધિકારી અને MLA જોડે થી જાણવા મળેલ છે. કે વી.સી.ઇ મંડળ દ્વારા અવાર નવાર રજૂઆત કરવામાં આવતી હતી. પગાર બાબતે જેથી ઇં -ગ્રામ કોર કમિટી માં પાંચ જિલ્લા વિકાસ અધિકારી છે. જેમને નક્કી કરી દીધું છે. કે રાજ્યમાં C.s.c મોડલ અપનાવીશું અને કોઈ ટીમ વર્ક ની જરૂર નઈ. પડે. અને રાજ્યમાં મળતી તમામ સેવાઓ ઓપન પોર્ટલ કરી દેશું જેથી ભવિષ્ય રાજ્યમાં ગ્રામ પંચાયત ને મળતી સરકારી સેવા માકેટ માં ઇઝી મળી રહેશે. અને જિલ્લામાં એક હેલ્પલાઇન નંબર હશે. જે ટૂંક સમય માં . વી.સી.ઇ ના ભવિષ્ય સામે ખતરો . નજીક ના ભવિષ્યમાં અમલ થતો જોવા મળશે. હાલ.ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજનામાં T.L.E તરીકે ફરજ બજાવતા કર્મચારી ઓને એકા એક 1- ફેબુઆરી થી છૂટા કરવા નિર્ણય લેવાય ગયો છે. એટલે વી.સી.ઇ. રાજ્ય મંડળ ના કમિટી ના મેમ્બરો તમને બેરોજગારી તરફ લઈ જઈ રહ્યું છે. . એટલે TLE ને સમર્થન કરી પોતાના તાલુકા અને જિલ્લામાં યુનિટી બનાવી એક રહો. વિનંતી



