GUJARATSABARKANTHA
અરવલ્લી જિલ્લાના કેટરર્સના એફ.બી.ઓ. સાથે એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન

આજ રોજ તા.15/07/2024 ના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ના કાયદાકીય માર્ગદર્શન અંગે, અરવલ્લી જિલ્લાના કેટરર્સના એફ.બી.ઓ. સાથે એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ, જેમાં નીચે મુજબના મુદ્દાઓનો નું ડિસ્કશન કરી ધ્યાન રાખવા જણાવવામાં આવેલ છે
1. Food licence
2. Schedule – 4 (Part 5) of Food safety and standards (licensing and registrations of food businesses)
3. Storage and transportation temperature of difference food
4. Pest Control
5. Cross-contamination
6. Avoiding re-use of cooking oil
7. Keep records of purchasing raw material i.e. Invoice copy
8. Sanitation and Hygiene



