GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સિનિયર પત્રકાર ડેનિશ દવે નો આજે જન્મદિવસ

 

 

MORBI:મોરબીના સિનિયર પત્રકાર ડેનિશ દવે નો આજે જન્મદિવસ

 

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અભ્યાસ કર્યા બાદ ગુજરાત ના ખ્યાતનામ પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં લોકોના પ્રશ્નને વાચા આપતા આવ્યા છે મિલનસાર સ્વાભાવ ના કારણે લોક ચાહના વધુ મેળવી ને હાલ મોરબી લાઈવ તેમજ ખાસ – ખબરમાં પત્રકારત્વ કરી રહ્યા છે ત્યારે આજરોજ તેઓના જન્મ દિવસ નિમિત્તે સગા સંબંધીઓ પત્રકાર મિત્રો તેમજ રાજકીય સામાજિક આગેવાનો તેઓના મોબાઈલ નંબર 9067490632 પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…

Back to top button
error: Content is protected !!