NATIONAL
ભારતભરના મંદિરો આજે ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદથી ગૂંજી ઉઠ્યાં

આજે ગણેશ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી. આજે ગણપતિ બાપ્પા મોર્યા અને ગણેશ ચતુર્થીના અવસર પર દેશભરમાં ગણપતિજીના મંત્રોના પડઘા સંભળાશે. દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે ગણેશ ચતુર્થીથી જ શરૂ થાય છે અને અનંત ચતુર્દશી સુધી ચાલુ રહે છે.




