HALOLPANCHMAHAL

હાલોલ નગરમાં વધુ એક DJ આઇશર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ભુગર્ભ ગટર યોજનાના ખાડામાં ફસાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩.૩.૨૦૨૪

હાલોલ નગરમાં છેલ્લા ચાર વર્ષ ઉપરાંતથી તમામ મુખ્ય રોડ રસ્તાઓ ભૂગર્ભ ગટર યોજનાની ગોકુળગતીએ ચાલતી કામગીરી અંતર્ગત ખોદી નાખી પાઇપલાઇનની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા લાપરવાહી દાખવી જે તે સ્થિતિમાં અધૂરા પૂરાન કરીને છોડી દેવામાં આવતા રોજ બરોજ નગરના વિવિધ વિસ્તારોમાં આવા ખોદેલા ખાડામાં વાહનો ફસાઈ જવાનો સિલસિલો યથાવત છે.જેને લઇ વાહન ચાલકો ભારે નુકસાની ભોગવી રહ્યા છે જે અંતર્ગત હાલોલ નગરના સ્વામી નારાયણ પોલીસ ચોકી ખાતે ગત મોડી રાત્રે એક પ્રસંગ માં નીકળેલી ડીજે આઇશર ભૂગર્ભ ગટર યોજનાના અધૂરા પુરાન કરેલા ખાડામાં ફસાતા ડીજે આઇશર ના એક સાઈડના ટાયરો ખાડામાં ઉતરી જતા ભારે કલાકોની જેહમત બાદ આઇશર ને હાઇડ્રા મશીન વડે બહાર કાઢવામાં આવ્યું હતું. જેમાં આ ડીજે આઇશર ના ચાલક અને નગરજનોએ કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!