HALOLPANCHMAHAL
હાલોલ ખાતે બુક બેન્ક નો પ્રારંભ કરાવતા ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમાર

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૮.૫.૨૦૨૫
હાલોલની ધર્મપ્રેમી અને દાનપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે રોટી બેંક હાલોલ જે છેલ્લા ૭ વર્ષથી આપ સૌના સાથ સહકારથી સેવાકીય કાર્યો કરી રહ્યું છે તેવી જ રીતે તેના સેવાકાર્યમાં વધારો કરતા શિક્ષણ ક્ષેત્રે મદદરૂપ થવાના હેતુસર બુક બેંક હાલોલ સ્થાનિક ધારાસભ્ય જયદ્રસિંહજી પરમાર તથા જીલ્લા સહકારી સંઘના ડિરેકટર મયુરધ્વજસિંહ પરમાર તથા ભારતીય જનતા પાર્ટી હાલોલ નગર પ્રમુખ હરીશભાઈ ભરવાડના હસ્તે જનસેવા માટે ખુલી મૂકવામાં આવી હતી.






