બિગ બોસ 16માં સાજીદ ખાન ઘરની બહાર તો આવી ગયા છે પરંતૂ ફરી એકવાર તે ચર્ચામાં આવ્યા છે. Me Too મુવમેન્ટ હેઠળ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી અનેક મહિલાઓએ ડાયરેક્ટર સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જ્યારે સાજિદ બિગ બોસ 16માં સ્પર્ધક તરીકે પહોંચ્યો ત્યારે ઘણી મહિલાઓ આગળ આવી અને શોમાં તેની હાજરીનો વિરોધ કરતા જોવા મળી હતી. આ દરમિયાન હવે બચના એ હસીનો અભિનેત્રી મિનિષા લાંબાએ સાજીદ ખાનને જાનવર તરીકે ગણાવ્યા છે.
શું છે સમગ્ર ઘટના ?
Me Too મૂવમેન્ટ વિશે વાત કરતા મિનિષા લાંબાએ કહ્યું કે, આ દરમિયાન મિનિષાએ કહ્યું- સાજિદ ખાન એક જાનવર છે, તેના વિશે જેટલું ઓછું બોલાય એટલું સારું.
મી ટૂ મૂવમેન્ટના વખાણ કરતા મિનિષાએ કહ્યું – મહિલાઓ માટે શરૂ થયેલ મી ટૂ મુવમેન્ટ ખૂબ જ જરૂરી હતી. . તે એક ક્રાંતિ હતી. આ કારણે હવે નિર્માતા સાથે વાત કરવાની રીત બદલાઈ ગઈ છે જ્યારે આંદોલન શરૂ થયું ત્યારે ઘણા મોટા નામો સામે આવ્યા, જેણે આખી દુનિયાને હચમચાવી દીધી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.