GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD – હળવદના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા
HALVAD – હળવદના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા
હળવદ તાલુકાના ચરાડવા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામે નવા તળાવ પાસે, દેવળીયા નાળા નજીક પુરણદાસ ધરમદાસ સાધુના મકાન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો નિલશેભાઇ નાગજીભાઇ પરમાર, પ્રેમજીભાઇ જીવાભાઈ સોલંકી, પુરણદાસ ધરમદાસ સાધુ, મહેશભાઈ બાલજીભાઇ સોલંકી, જયંતીભાઇ ઉર્ફે જોની લવજીભાઇ મકવાણા રહે. બધાં નવા તળાવ પાસે, ચરાડવા ગામ, તા.હળવદવાળાને રોકડ રકમ રૂ. ૧૬૪૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.