GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા(મી) વાગડીયા ઝાંપા નજીક પાર્ક કરેલ બાઇકની ચોરી
MALIYA (Miyana):માળીયા(મી) ટાઉન વિસ્તારમાં વાગડીયા ઝાંપા નજીક પાર્ક કરેલ બાઇકની ચોરી
માળીયા(મી)તાલુકાના નાના દહીંસરા ગામે રહેતા શબીરભાઇ મુસાભાઇ સુમરા ઉવ.૨૧ એ માળીયા(મ)પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૦/૦૯ના રોજ પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર બાઇક રજી.નં.જીજે-૩૬-ક્યુ-૯૩૮૨વાળું મોટર સાયકલ માળીયા(મી) ટાઉન વિસ્તારના વાગડીયા ઝાંપા પાસે પાર્ક કર્યું હોય તે બાઇક કોઈ અજાણ્યો ચોર ઈસમ દ્વારા ચોરી કરીને લઈ ગયા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે પોલીસે આરોપી વાહન ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી શોધખોળ શરૂ કરી છે.