મહીસાગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો.

મહીસાગર જિલ્લામાં સંતરામપુર લુણાવાડા ને બાલાસિનોર નગરપાલિકા માં ભાજપનો ભગવો લહેરાયો…
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર….
મહીસાગર જિલ્લા ની ત્રણેય નગરપાલિકા માં થયેલ ચુંટણીમાં ભાજપે સત્તા હાંસલ કરી.
સંતરામપુર નગરપાલિકા ની ચોવીસ બેઠકો પૈકી પંદર બેઠકો ભાજપે ને સાત બેઠકો કોગસે ને બે બેઠકો અપક્ષ ને ફાળે ગયેલ છે.
લુણાવાડા નગરપાલિકા માં ભાજપને સોળ બેઠકો ને કોંગ્રેસ ને અગીયાર ને અન્ય એક ને ફાળે ગયેલ છે.
બાલાસિનોર નગરપાલિકા માં પંદર બેઠકો ભાજપને ને કોંગ્રેસ ને નવ બેઠકો ને અન્ય પક્ષો ને ત્રણ બેઠકો ફાળે ગયેલ છે.

આમ ચુંટણી નાં પરીણામો બાદ મહીસાગર જિલ્લા ની ત્રણેય નગરપાલિકા ઓ માં ભાજપનો ભગવો લહેરાયો છે.
સંતરામપુર નગરપાલિકા નાં વિજયી ઉમેદવારો ની યાદી…
વોડૅ નં.એક..
જુબેદાબીબી પઠાણ.કોગ્રેસ સપનાબેન સાધુ.ભાજપ.
ભેમાભાઈ બારીયા.ભાજપ.
સંદીપભાઈ પરમાર.ભાજપ.
વોડૅ.નં.બે.
સ્નેહલતાબેન ગૌતમ.અપક્ષ.
હેમંતભાઈ દરજી.ભાજપ.
નેહલકુમાર મેહતા.ભાજપ.
ઈલાબેન મુડવાળા.ભાજપ.
વોડૅ.નં.ત્રણ.
નયનાબેન ખાંટ.અપક્ષ.
ધનશાયમભાઈ માળી.ભાજપ.
અંકિત શાહ .ભાજપ.લીલાબેન ડામોર.ભાજપ.
વોર્ડ નં ચાર.
રમીલાબેન પરમાર.કોગ્રેસ.
આયશાબાનુ દાઉદ.કોગ્રેસ.
પવનકુમાર ડામોર.કોગ્રેસ.
કૌશર દાઉદ.કોગ્રેસ.
વોડૅ નં.પાચ.
ગાયત્રીબેન ભોઈ.ભાજપ.
કૈકેશાબાનુ અરબ કોંગ્રેસ.ગોપાલભાઈ બામણીયા.ભાજપ.
જીજ્ઞેશભાઈ ભોઈ.ભાજપ.
વોડૅ.નં.છ.
ઉર્મિલાબેન મછાર.ભાજપ.
નિશાબેન મોદી.ભાજપ.
મોહિસન પિંજરા.કોગ્રેસ.
જીતેન્દ્રસિંહ ઝાલા.ભાજપ.
વિજયી નિવડેલ છે.◊◊




