BANASKANTHAGUJARATPALANPUR

જગાણા સરકારી પ્રા.શાળામાં બાળકોને તિથિ ભોજન અપાયું

9 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાની જગાણા સરકારી પ્રાથમિકશાળા ખાતે સ્વ. નારણભાઇ અંબાલાલ ભાટી ના સ્મણાર્થ તેમના પુત્ર રાજેશભાઈ નારણભાઇએ સરકારી શાળાના ધોરણ ૧ થી ૮ ના તમામ બાળકોને સ્વ.પિતાની યાદમાં આશરે સાતસો બાળકોને સ્વરૂચિ ભોજન આપવામાં આવ્યું હતું દિકરાએ સ્વ.પિતાની યાદ માં બાળકોને સ્વરૂચિ ભોજન આપી સાચી શ્રધ્ધાજલિ પાઠવી હતી આ તિથી ભોજનમાં પુનમભાઈ ભાટી, જગદીશભાઈ ભાટી, ડાહ્યાભાઈ ભાટી, અશોકભાઈ ભાટી, રાજેશભાઈ ભાટી તેમજ શાળાના આચાર્યશ્રી રતનશીભાઇ એન.પટેલ અને સમગ્ર સ્ટાફ ખડેપગે હાજર રહ્યો હતો

Back to top button
error: Content is protected !!