BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
છોટાઉદેપુરના પુનિયાવાંટ ખાતે આવેલ મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓની મુલાકાત લેતા સંસદ શ્રી જશુભાઈ રાઠવા


પુનિયાવાંટ ગામ ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલ ના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર જણાતા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં સસંદ શ્રી જશુભાઈ રાઠવા એ વિદ્યાર્થીઓની મુલાકાત લઈ મેડિકલ ટ્રીટમેન્ટની જાણકારી લઈ ખબર અંતર પૂછ્યા તથા મેડિકલ સ્ટાફ સાથે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય બાબતે ચર્ચા કરી કાળજી લઈ ચિકિત્સા કરે એવા સૂચના ઓ આપી હતી.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર




