ગુજરાત સરકાર ના ગુજકોસ્ટ,જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જૂનાગઢ,શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત ઉપક્રમે નેશનલ સાયન્સ સેમીનાર 2025નું આયોજન

ગુજરાત સરકાર ના ગુજકોસ્ટ , જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત ઉપક્રમે નેશનલ સાયન્સ સેમીનાર 2025 નું આયોજન કરવા માં આવેલ છે. જેમ ની થીમ “કોન્ટમ યુગ ની શરૂઆત:સંભાવનાઓ અને પડકારો (Quantam Age Begins : Potentials & Challenge ) રાખવામાં આવેલ છે આ પ્રોજેક્ટ માં અંતર્ગત શાળાદીઠ એક વિદ્યાર્થી તથા એક શિક્ષક ભાગ લઈ શકે છે જે શાળાઓ ભાગ ઈચ્છતી હોઈતે શાળા ના લેટર પેડ પર વિદ્યાર્થી નું નામ લખી ઈમેલ bdcscjnd@gmail.com અથવા વોટ્સએપ 9429433449 મોકલી આપે રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ:30/08/25 ના રહશે જિલ્લા કક્ષા ની સ્પર્ધા 01 થી 10 સપ્ટેમ્બર સુધીમાં યોજાશે જૂનાગઢ તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કો-ઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ છે .વધુ માહીતી માટે સંપર્ક કરવો જણાવાયું છે
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ