BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં કીર્તિસ્તંભ બ્રાન્ચ શાળા નંબર -૨ ના વિધાર્થીઓને પાવભાજી નુ ભોજન પીરસાયું

21 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જીવદયા પ્રેમીઠાકોરદાસ ખત્રી અને રામચંદ્રએસ ગોવિંદા સહયોગથી પાલનપુરમાં કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલ બ્રાન્ચશાળા નંબર -૨ નાધોરણ ૧થી ૭ ના ૨૦૦ જેટલા બાળકોને પાવભાજી .નો ભોજન પ્રસાદ મળતાં તેમના ચહેરા પર આવેલીસ્માઇલ જઅઢળક, અનહદ આનંદઅને બાળકો ખુશ થઈગયા અનેઆશીર્વાદ આપ્યા આજના આ આસેવા કાર્યમાજીવદયા ફાઉન્ડેશન ના ઠાકોઁરદાસ ખત્રી. ઘનશ્યામભાઈ ખત્રી. પરાગભાઈ સ્વામી. મહેશભાઈ ચંદુલાલ ઠક્કર સૌનુભાઈ રેડિયમ વાળા ,પે કેન્દ્રઆચાર્ય શ્રી બ્રાન્ચ પે કેન્દ્ર શાળા -પુનમ સર તેમ જસ્ટાફ ગણમિત્રો સહિત તમામનોશાળા વતી ઠાકોર દાસ ખત્રી ખૂબખૂબ આભારમાનવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!